ફોટોપાનકી ( કે જે એક સર્વિસ તરિકે પછીથી ઓળખાશે ) એ એક ઈન્ટરનેટ સાઈટ છે કે જે એક સરનામું પર અપાયેલ છે http://www.indephoto.in. આ શબ્દો ઉપયોગ ફોટોપાનકી ( પછી થી "સેવા આપનાર" માટે જોવાશે) અને ઉપયોગ કરનાર ( કે જે પછી થી "ઉપયોગ કરનાર" ) માટે યોગ્ય છે
જ્યારી કોઈ નોધણી કરે ત્યારે તેને કાયદા મુજબ ઉપયોગ કરવા માટે ની શરતો નો સ્વીકાર કરવો પડે. જો કોઈ ઉપયોગ કરનાર નોધણી ની શરતો ને અનુસરે નહી તો સેવા આપનાર ને ઉપયોગ કરનાર ને લગતી બધીજ માહીતી ઓને રદ કરી શકે. સેવા આપનાર ને
એવા પણ હક છે કે તે બદલાવ ને હવાલો આપી શકે અને સુચના વગર તેમા શરતો મા સુધારા પણ કરી શકે.
ઉપયોગ કરનાર ની આપેલી બધી માહીતી ઓ સમ્પૂર્ણ પણે સાચી અને આજની તારીખ સુધી ની હોવી જોઈએ. ઉપયોગ કરતા એ સેવા નો ઉપયોગ ખૂબ સારા અભ્યાસ, ફીનીસ ના કાયદા અને બીજા બધા યોગ્ય નિયમો મુજબ કરવા જોઇએ.
આ સેવા મા ઉપયોગ કરનાર દ્વારા જો કોઈ ગેરકાયદેસર કે અપમાનજનક માહીતી or material what is against the good practice) પુરી પાડવામા આવે તો તેની સાચવણી, મોકલણી ફાળવણી ની બાહેધરી આપવામા આવતી નથી. કોઈ પણ સેવા આ નો કાયદા અને સારા અભ્યાસ ના વિરુદ્ધ મા ઉપયોગ કરી શકે એવી બાહેધરી આપવામા આવતી નથી..
ફોટોપાનકી ની સેવા મા ઉપયોગ કર્તા કોઇ પણ વ્યક્તિ ને કોપી, ફાળવણી, મોકલણી અથવા કોઈ પણ વસ્તુ ને પુરી પાડ્વા ની પરવાનગી નથી ઉપયોગ કર્તા સેવા ની લિન્ક બનાવે તો તે લિન્ક નવી વિન્ડો મા ખુલે ( not in a so called frame )
ઉપયોગ કર્તા સેવા ના વર્ણન ને અનુસરવા બંધાયેલો છે.
ઉપયોગ કરતાઓની છબીઓ કે જે ફોટોપાનકીના અકાઉન્ટમા કૉપિરાઇટ માલિકને હોઇ શકે. એવી જ રીતે સેવા આપનાર ને બદલાવા નો, કોપી કરવા નો અને બધી જ વસ્તુ ને કે જે ઉપયોગ કર્તા એ સેવા ને આપી છે તેને પ્રસિધ્ધ કરવા નો હક છે
ઉપયોગ કરતાઓએ જોઇએ તેટલા જ તેના એકાઉન્ટ નો સાંકેતિક શબ્દ બદલવો જોઇએ. સાંકેતિક શબ્દ એટલો જટિલ હોવો જોઇએ કે જે તમારા અકાઉન્ટ ને સાચવી શકે. ઉપયોગ કરનાર ની લોગીન આઈડી અને સાંકેતિક શબ્દ એ ખાનગી માહીતી છે અને ત્રીજી વ્યકતિ ને પુરી પાડવી એ ગેરકાયદેસર છે. દરેક ઉપયોગ કરનાર માટે માત્ર એક જ યુઝર આઈડી હોય છે. ઉપયોગ કર્તા એ બધી જ વસ્તુ માટે જવાબદાર છે ( છબી ઓ ટીકા ઓ વગેરે ) including the copyright provided using the user id.
સેવા આપનાર ને અએવા હક છે કે તે પહેલા ની સુચના અને કોન્ટ્રાક્ટ વગર ફોટોપાનકી ની સેવા ને રદ કરવાના તેમજ અંત લાવવા ના અિધકાર છે. પહેલા ના કીસ્સા મા ઉપયોગ કર્તા બધી જ ઉપયોગ કરતા ને લગતી માહીતી ને સુચના આપયા વીના જ રદ કરી શકતો.
સેવા આપનાર કોઇ ખાનગી સંદેશા નુ નિરીક્શન, નિયન્ત્રન કે સુધારી શકતો નહી. ખાનગી માહીતી ઓ અને ખાનગી સંદેશા ઓ ત્રીજી વ્યકતિ ને આપવા મા આવતા નથી. સિવાય કે કાયદા દ્વારા કોઈ કાયદા દ્વારા અથવા નિયમો દ્વારા ચોક્કસ પાર્ટી ને પુરી પાડવા મા આવે અથવા શરતો મુજબ માહીતી ની અવગણના થાય અથવા તો ઉપયોગ કરનાર શરતો નુ ઉલંધન કરે.
સેવા આપનાર ને આ શરતો ને સુચના આપ્યા વીના જ બદલાવા નો હક છે.
બધી જ માહીતી કે જેનુ સેવામા રજુઆત કરવા મા આવે છે તે ફિનીશ ની ખાનગી કાયદા ન રક્શણ મુજબ વિવરણ કરવા મા આવશે.
ખાનગી માહીતી ને માત્ર કાયદા દ્વારા જ ત્રીજી વ્યકતિ સામે ખુલી પાડવા મા આવશે.
ઉપયોગ કરનારે આપેલી માહીતી તેના તરફ થી સ્વિકાર્ય હોય છે જે ત્રીજી વ્યકતિ દ્વારા જોઇ શકાય. ઉપયોગ કર્તા જન્મની તારીખ, રહેણાંક નુ સ્થાન, અને સાચુ નામ બીજા ઉપયોગ કર્તા થી છુપાવી શકે છે નોધાયેલા ઉપયોગ કર્તા પોતાની માહીતી ને બદલવા નો, અને યુઝર આઈડી ને રદ કરવાનો અધિકાર છે.
બધા જ અસ્વિકારો નુ કારણ આ કોન્ટ્રાક્ટ છે કે જે હેલ્સીન્કી અને ફીનલેન્ડ નામના શહેર ની અદાલત મા થાય છે.