Plaza

 


 

મુખપૃષ્ઠ » સેવાઓનુ અથૅઘટન

સેવાઓ નુ વર્ણન : ફોટોપાનકી છબીઓ ની ગેલેરી અને ફાળવણી માટેની સેવા

ફોટોપાનકી મા છબીઓ ની ફાળવણી વિના મુલ્યે થાય છે ફોટોપાનકી મા ડિજિટલ છબીઓ ની સાચવની અને ફાળવણી વિના મુલ્યે થાય છે ફોટોપાનકી મા નોંધાયેલા ઉપયોગ કરતા ને 100 મેગાબય્ટસ ની જગ્યા સાચવવા માટે આપે છે તમે 3 સંગ્રહપોથી સુધી બનાવી શકો છો કે જે સાંકેતિક શબ્દ થી સુરક્શીત હોય.


છબીઓ ના સંગ્રહપોથી દ્વારા તમે છબીઓ ની ફાળવણી તમારા મિત્રો સાથે કરી શકો છો

છબીઓ ના સંગ્રહપોથી ની પ્રક્રિયા એ છબીઓ ની ફાળવણી ને વધારે સરળ બનાવે છે. જયારે સંગ્રહપોથી બનાવવા મા આવે ત્યારે તમે આ સંગ્રહપોથી તમારા મિત્રો સાથે એક લિન્ક મોકલી ને શેર કરી શકો છો.આ પ્રક્રીયા ને એક પાથ પર સિથત કરવા મા આવ્યુ છે એ પાથ છે. 'ધર' > 'મારા સંગ્રહપોથી ' > જે સંગ્રહપોથીની તમારે ફાળવણી છે તે પાનાં પર તમને એવુ ફોર્મ મળશે કે જે તમારી લિન્ક સરળ તાથી મોકલશે.)


સાંકેતિક શબ્દ નો ઉપયોગ કરી તમે તમારા સંગ્રહપોથીને સાચવી શકશો.

તમે જયારે તમારા સંગ્રહપોથીને સાંકેતિક શબ્દ આપો છો. ત્યારે તમે એ વાત થી ચોક્કસ છો કે સાંકેતિક શબ્દ જાણયા વગર કોઇ પણ આલબમ ને જોઇ શકશે નહી.


ખાનગી અને સાર્વજનીક છબીઓ ની સાચવણી થઈ રહી છે

તમે ખાનગી અથવા સાર્વજનીક છબીઓ ને ફોટોપાનકી મા સાચવી શકો છો. જયારે છબીઓ ની સાચવણી થાય છે ત્યારે તમે દરેક છબી માટે ખાનગી ગોઠવણી નક્કી કરી શકો છો. જો તમે ખાનગી ગોઠવણી નક્કી કરશો તો તમે એ વાત માટે ચોક્કસ રહેશો કે તે છબી ને તમે જ જોઇ શકશો. જો તમારે ખાનગી છબીઓને તમારા મિત્રો સાથે શેર કરવાની હોય, તો એ છબીઓને માત્ર સંગ્રહ પોથીમા મુકી અને સંગ્રહપોથીને સાંકેતિક શબ્દ આપો. પછી તમે તમારા મિત્રોને ઈમેલ ( કે જેમા લિન્ક્ અને સાંકેતિક શબ્દ બન્ને નો સમાવેશ થયો હોય ) મોકલી શકો છો.


તમે ફોટોપાનકી મા પ્રવેશ માટે નિમંત્રણ મોકલી શકો છો.

તમે તમારા મિત્રો ને ફોટોપાનકી મા પ્રવેશ માટે નિમંત્રણ મોકલી શકો છો! કેવી રીતે? તમારા મિત્ર ના ઈમેલ ની લિન્ક મોકલો. જ્યારે તમારો મિત્ર નોધણી પત્રક ભરે ત્યારે તમે બન્ને એકબીજા ના સંપર્ક તરીકે ઉમેરાઓ.


ફોટોપાનકી એક છબીઓ ની ગેલેરી અને છબીઓ ની ફાળવણી માટે ની વિનામુલ્યે સેવા આપતી સાઈટ છે.

બીજુ એ કે આપની પાસે નવા ફોટોપાનકી ના સભ્યો અને વધારે ઉતેજક છબીઓ ના જૂથો હશે. તમે આ ગેલેરી નુ કીવરડ્ દ્વારા નીરીક્ષણ કરી શકશો (જેણે આપને પછીથી ટેગ દ્વારા ઓળખીશુ) અને તેમને રસ હોય એવી છબીઓ ને શોધી શકશો.


આ છબીઓ ને તમે ટેગ ના વર્ગો મા વહેચી શકશો

ટેગ નાના હોય છે સામાન્ય રીતે લામ્બો એક શબ્દ, કે જે છબીનુ વર્ણન કરે છે. એક ટેગ એ કીવરડ્ છે કે જેનો ઉપયોગ કરી ને તમે છબીઓ ને શોધી શકો અને ગોઠવી શકો. દરેક છબીને ઓછામા ઓછો એક ટેગ તો હોવો જ જોઇએ. પણ એને એક કરતા વધારે ટેગ પણ હોઈ શકે.


નોધાયેલ ના હોય તેવા ઉપયોગ કર્તા ઓ:

  • છબીઓ નુ નીરીક્ષણ કરી શકશે
  • છબીઓ ને ટેગ દ્વારા શોધી શકે છે
  • નોધણી થયેલ ઉપયોગ કર્તા ને શોધી શકે છે

જ્યારે નોધાયેલ ઉપયોગ કર્તાઓ

  • છબીઓ ને સાચવી શકે છે ( ૧૦૦ મેગાબાઈટ સુધી ) અને તેને સાંકેતિક શબ્દ દ્વારા સાચવી શકે છે
  • ટીકા કરી શકે છે
  • મિત્રો ને આવી સેવા મા જોડાવા માટે નિમંત્રણ આપી શકે છે
 
સેવાઓનું અથૅગટન|ફોટોપાનકી વિશે|ઉપયોગની શરતો|નોંધણી નો રીપોર્ટ| પ્રતિક્રિયા
Copyright © 2006 - 2007 Fiare.fi All rights reserved
Copyright © 2006 - 2009 Vendep.com All rights reserved