Plaza

 


 

મુખપૃષ્ઠ » નોધણીની ખબરપત્રી

૧. નોંધણીપત્રક

Personal Data Act (523/1999) 10§. પ્રમાણે નુ નોંધણીપત્રક

૨. નામ અને સરનામુ નોંધણી કરાવનાર નુ

Indephoto
Tammasaarenkatu 7
FI-00180 Helsinki
tel.+358 9 759 5960

૩. નોંધણીઓ નુ નિયંત્રણ કરનાર

મીક્કો બર્ગમેન, ઈમેઈલ: mikko.bergman@habanero.fi

૪. નોંધણી કરનાર નુ નામ

ફોટોપાનકી નાઉપયોગ કરનાર ની નોંધણી

૫. નોંધણી નો હેતુ

ફોટોપાનકી એ નોધાયેલા ઉપયોગ કર્તા ઓ ની માહીતી નો પાયો છે.

૬. નોંધણી ની માહીતી એકઠી કરે છે

ફરજીયાત માહિતી ઓ

ફોટોપાનકી નાઉપયોગ માટે ફરજીયાત માહિતી ઓ જરુરી છે.

  • સ્ક્રીન નામ
  • ખાનગી ઈમેઈલ સરનામું (**)
  • ઓછામા ઓછી એક છબી
  • જન્મ તારીખ (*)
  • જાતિ (**)
વૈકલ્પિક માહિતી
  • પ્રથમ / અન્તીમ નામ
  • city/country
  • ઈમેઈલ સરનામું
  • ઉપયોગ કર્તા ના નુ મુખ્ય પાનુ
  • ચેનલો અને કોમ્યુનીટિ
  • MSN Messenger નુ સરનામું
  • મોબાઈલ નમ્બર (**)
  • મિત્રો ની યા

ઉપયોગ કર્તા બીજા લોકો દ્વારા અસ્ટેરિસ્ક્(*)થી નિશાનિ થયેલ માહિતી ને છુપાવી શકે છે. માહિતી કે જે બે અસ્ટેરિસ્ક્(**) દ્વારા નિશાનિ થયેલ છે તે માત્ર એડમીનીસ્ત્રાટોર દ્વારા જ જોઈ શકાશે.

તેવી જ રીતે નીચેની માહીતી પણ સ્વતંત્ર રીતે જ સંઘરી થશે કે જેનો હેતુ છે અડ્મિનિસ્ટ્રેશન અને માલીકી:

  • ઉપયોગ કર્તા ઓના વેબ બ્રાઉઞ્ર નુ ટોકન
  • બધા અસફળ થયેલા લોગીન
  • ઉપયોગ કર્તા ઓની માહીતી મા બદલાવ
  • બધા ઉપયોગ કરનાર નો અસ્વીકાર
  • મોબાઈલ ની સેવા નો ઓર્ડર અને જયાથી સેવા નો આગ્રહ રાખવા મા આવ્યો છે તેનો મોબાઈલ નમ્બર
  • બધા ઉપયોગ કરતાઓના અકાઉન્ટ ને ચાલુ રાખવા માટે કરવી પડતી પ્રક્રિયાઓ ( ઉપયોગ કરતા ને સ્વિકારવા, છબી ઓ રદ કરવી, પેનલ્ટી વગેરે...)
  • જ ઉપયોગ કરતાઓના અકાઉન્ટ ના બધા જ વ્યવહારો
આ માહીતી અડ્મિનિસ્ટ્રેટર માટે જ્ ઉપલબ્ધ છે.

૭. માહીતી ઓની પ્રક્રિયાનો પ્રવાહ

બધા જ નોધાયેલા પોતાની ઈચ્છા મુજબ માહીતી આપી શકે છે અથવા ઉપયોગ કરતાઓના કમ્પ્યૂટર ના ટોકન તરફ થી જ પોતાની રીતે જ માહીતી નો સન્ચય થાય છે.

૮. વ્યક્તીગત માહીતી ઓ ની બહારના યુરોપિઅન યુનિયન મા બદલી

ફોટોપાનકી મા સમપાદીત થયેલી માહીતી દશ્યમાન રહેશે ( સિવાય કે સાંકેતિક શબ્દ અને નોધાયેલના ઈ મેલ ) કારણ કે એ ફોટોપાનકી ની રુપરેખા અને લાક્ષ્ણિકતા છે. જયારે ઉપયોગ કર્તા ની નોધણી કરવા મા આવે ત્યારે તે પણ એવુ ઇચ્છે કે તેમને આપેલી માહીતી બીજા ફોટોપાનકી નો ઉપયોગ કરનાર ને દેખાય. નોધાયેલ લોકો પોતાને લગતી માહીતી ને બદલવા સષ્મ છે.

બધી જ ખાનગી માહીતી ને ત્રીજી વ્યકતિ કે EU અને EEA ની અન્દર કે બહાર છે તેનાથી દૂર રાખવામા આવશે.

૯. નોધણી ની સાચવણી માટેના સિદ્ધાન્તો

બધા નોધાયેલા લોકો ને આપવા મા આવેલ વાપરનારના આઈડી થી નોધણી કરવા નો હક છે ઉપયોગ કરતા માત્ર પોતાની ખાનગી માહીતી ને જ બદલી શકે છે.

 
સેવાઓનું અથૅગટન|ફોટોપાનકી વિશે|ઉપયોગની શરતો|નોંધણી નો રીપોર્ટ| પ્રતિક્રિયા
Copyright © 2006 - 2007 Fiare.fi All rights reserved
Copyright © 2006 - 2009 Vendep.com All rights reserved