ફોટોપાનકી- છબીઓની ગેલેરી અને છબીઓની ફાળવણી કરતી સેવા.
ફોટોપાનકી તમને તમારી છબીઓની ફાળવણી દ્વારા આખા વિશ્વને જોવા માટેનો મોકો આપે છે. તમે તમારી કે જે કોઈ સમુહ કે જુથ પાસેથી તમારા પરીવારની મુલાકાતોની છબીઓને સંગ્રહી શકે છે, તેને સંગ્રહપોથીમાં ગોઠવણી કરી શકે છે, અને તેને ઘટનામાં ભાગ લીધો હોય તેવા લોકો સાથે જ તેની ફાળવણી કરી શકે છે.
ફોટોપાનકીમાં ડીજીટલ છબીની સાંચવણી અને ફાળવણી તદન મફત છે. ફોટોપાનકીમાં નોંધાયેલા બધા જ ઉપયોગ કરતાઓ પોતાની છબીઓની સાંચવણી માટે 100 મેગાબાઈટસ (MB) ની જગ્યા મેળવી શકશે. તમે 3 છબીઓની સંગ્રહપોથી સુધી બનાવી શકાય, કે જેને સાંકેતીક શબ્દ દ્વારા સુરક્ષીત કરી શકાય.
નોંધાયેલા ઉપયોગ કરતા માટે છબીઓનું નિરીક્ષણ અને છબીઓની શોધ, પોતાના ખાનગી ફોટોપાનકીના ખાતામાં (100 મેગાબાઈટસ સુધી) છબીઓની સાંચવણી, છબીઓની સાંકેતીક શબ્દ દ્વારા સાંચવણી, અને બીજા ઉપયોગ કરતાઓની છબીઓની ટીકા કરવાનું શક્ય છે. નોંધાયેલા ઉપયોગ કરતા તેમના મિત્રોને ફોટોપાનકીમાં જોડાણ માટે કહી શકે છે જેને લીધે તેના સંર્પકો બને છે અને સંર્પકોનો સંગ્રહ થાય છે.
બધી જરૂરીયાત વસ્તુમાં એક એ કે તમારે નોંધણીનું ફોર્મ ભરવું જરૂરી છે. મુખપૃષ્ઠ પન્ના પર (પ્રવેશ આઈડી અને સાંકેતીક શબ્દની ડાબી બાજુ) "નવું ખાતું ખોલવું" ની લીંક છે. નોંધણી સમયે માત્ર જરૂરીયાતના ફિલ્ડ જ જરૂરી છે કે તે ભરાયેલા હોવા જોઈએ અને ઉપયોગની શરતો સ્વીકાર્ય હોવી જોઈએ. જ્યારે નોંધણીની પ્રક્રિયા પૂરી થશે ત્યારે તમને એક મંજૂરી માટેની નોંધણીની લીંક મળશે.
ફોટોપાનકીની સેવામાં સંગ્રહાયેલી બધી જ માહિતીનું વિવરણ ફિનલેન્ડના કાયદા (Personal Data Act) દ્વારા થશે. જો કાયદા દ્વારા પુરૂ પાડવામાં આવે તો જ ખાનગી માહિતીનું ત્રીજી વ્યક્તિ પાસે સ્થંળાતંર થઈ શકશે.
જ્યારે ઉપયોગ કરતાની નોંધણી કરવામાં આવે ત્યારે તેને એ પણ સ્વીકારવું જોઈએ કે તેને પૂરી પાડેલી માહિતી ફોટોપાનકીનો બીજી ફોટોપાનકીના ઉપયોગ કરતા માટે દર્શનીય છે. ઉપયોગ કરતા પોતાની જન્મ તારીખની માહિતી, વસવાટ, અને પુરૂનામ ને બીજા ફોટોપાનકીના ઉપયોગ કરતાઓથી છુપાવી શકે છે. નોંધાયેલા ઉપયોગ કરતા પોતાના સાથે સંકળાયેલી બધી જ માહિતીને બદલાવી અને રદ પણ કરી શકે છે.
જો કોઈ સંજોગોમાં તમે તમારા સાંકેતીક શબ્દ ભૂલી ગયા હોય તો તમે ફોટોપાનકીને સાંકેતીક શબ્દ બદલવા માટેની લીંક મોકલવા માટેની વિનંતી પણ કરી શકો છો!
ટેગ એ છબીઓના વણઁન માટેની સરળ રીત છે. ટેગ ટુકા, અથવા તો વણઁનાત્મક મોટો શબ્દ હોય છે. ટેગનો છબીઓને શોધવા અને છબીઓની ગોઠવણી માટે ઉપયોગ થાય છે. ફોટોપાનકીમાં બધી છબીઓને ઓછામાં ઓછો એક ટેગ હોવો જોઈએ. પણ એક છબીને એકથી વધારે પણ ટેગ હોઈ શકે. ટેગ માટે ઉપયોગ થતા શબ્દો માટે કોઈપણ નિયમ નથી. એવા શબ્દનો ઉપયોગ કરો કે જે છબીનું પુરતું વણઁન આપે. છબીઓની શોધ સમયે વારંવાર એવી છબીઓ જ ર્દશ્યમાન થશે કે જેમાં વારંવાર ટેગ ઉમેરાયા હોય. વધારે ટેગવાળી છબીઓને વધારે હીટ્સ મળશે.
આમંત્રણ મોકલવા માટેની ક્રિયા બનેલી જ છે. આ ક્રિયા નેવીગેશન પર આમંત્રણ મોકલવાની લિંક દ્વારા શોધાય છે. (ક્રિયા: મુખપૃષ્ઠ -> આમંત્રણ મોકલવું)
![]()
છબીઓનું બે રીતથી નિરીક્ષણ થઈ શકે છે. એક તો છબીઓને આપેલા ટેગ દ્વારા અથવા તો ચોક્કસ શરતો દ્વારા. ( તાજેતરમાં લોડ થયેલી છબીઓ, સૌથી વધારે જોવાયેલી છબીઓ, સૌથી વધારે ટીકાસ્પદ છબીઓ, ફાવે તેમ આવતી છબીઓ ).
છબીઓ બે રીતે શોધાય છે. ઉપયોગ કરતા દ્વારા અથવા તો ટેગ દ્વારા. આ શોધનો પાયો શબ્દ છે કે જે દા.ત. માત્ર ઉપયોગ કરતાના આઈડીનો પાયો હોઈ શકે.
છબીઓના ટેગ દ્વારા પ્રકાર પાડવામાં આવશે.
છબીઓની સંગ્રહપોથી ગોઠવણીની ક્રિયા બનાવવામાં આવશે. આ જ ક્રિયાનો ઉપયોગ છબીને સંગ્રહપોથીમાં ગોઠવવા માટે કરવામાં આવશે. પ્રથમ તો છબીઓની પસંદગી કરો કે જેને તમે ગોઠવણી કરી રહ્યા છો અને પછી જ સંગ્રહપોથીમાં ઉમેરોની ક્રિયાનો ઉપયોગ કરો. ખુલ્લી રહેલી વિન્ડોમાં જ સંગ્રહપોથીનું લેબલ આપવું અને વર્ણન કરવું શક્ય છે.
![]()
મારી છબીઓ- છબીઓને ખાનગી ગોઠવણી બદલવા માટે ઉપયોગી થતી ક્રિયા. (ક્રિયા: મુખપૃષ્ઠ-> મારી છબીઓ)
![]()
છબીઓની સાચવણી પછી ટેગ ઉમેરવાનાં માત્ર બે જ રસ્તા છે.
ટેગ ઉમેરવાની સૌથી સરળ પધ્ધતિ છે. ગોઠવણ- ક્રિયા : છબની પસંદગી અને ટેગ ઉમેરો.
મારી છબીઓના ઉપયોગ દ્વારા પણ ટેગ ઉમેરી શકાય - ક્રિયા : છબી ખોલો અને ટેગ ઉમેરો પસંદ કરો. આ એક ટેગ ઉમેરવાનો વધારે સારો રસ્તો છે કારણ કે અહીંથી તમે છબીઓને પહેલેથી જ હોય તેવા ટેગ પણ જોઈ શકશો.![]()
તમે મારા ટેગોની ક્રિયા દ્વારા ટેગને ફરીથી નામાંકીત પણ કરી શકો. ખુલ્લા રહેલા પન્ના પર તમે અત્યાર સુધી ઉપયોગ થયેલા બધા જ ટેગ જોઈ શકશો. તમે એ ટેગને પણ પસંદ કરી શકશો કે જે તમે ટેગની યાદીમાંથી ફરીથી નામાંકીત કરવા જઈ રહ્યા છો. ટેગની પસંદગી કર્યા પછી તમે બધી જ છબીઓ પસંદ કરી શકશો કે જે આ ટેગથી નામાંકિત થઈ છે. એજ પાના પર તમે આ ટેગને બદલવાની લિંક જોઈ શકશો.
![]()
છબીઓની ફાળવણી એ સંગ્રહપોથીની ક્રિયા દ્વારા વધારે સારી બને છે. છબીઓની સંગ્રહપોથીમાં ગોઠવણી અને આ સંગ્રહપોથીની લીંક તમારા મિત્રને મોકલવી. (ક્રિયા : મુખપૃષ્ઠ > મારી સંગ્રહપોથીઓ - સંગ્રહપોથી કે જેની તમારે ફાળવણી કરવી છે. આ જ પાના પર તમે લીંક મોકલવા માટેનું એક ફોર્મ પણ જોઈ શકશે.)
મારી પ્રોફાઈલના પન્ના પર સાંકેતીક શબ્દ બદલોની લીંક છે. (ક્રિયા : મુખપૃષ્ઠ> મારી પ્રોફાઈલ)
![]()
મારી પ્રોફાઈલના ઉપયોગ દ્વારા બધા જ ઉપયોગ કરતાઓ પોતાની પ્રોફાઇલ બદલાવી શકે છે. (ક્રિયા : મખપૃષ્ઠ > મારી પ્રોફાઇલ)
![]()
A badge is consisting of one or more photos. The created badge can be placed into a web site or a blog.
![]()
પહેલાનુ પગલુ પુરુ થાય ત્યારે "બેઈજ બનાવો" બટન દબાવિને બેઈજ બનાવો.આ ક્રિયા જરુરી HTML બનાવે છે કે જેને તમે તમારા બ્લોગ કે વેબસાઈટ ના HTML કોડ મા પેસ્ટ કરી શકો છો. (ક્રીયાઃમુખપ્રુષ્ઠઃબેઈજ બનાવી)
- તમે એવી છબીઓની પસંદગી કરી શકો કે જેને તમારે તમારા બેઈજ પર પ્રદર્શીત કરવી છે. તમે એવી જ છબીઓની પસંદગી કરી શકો છો કે જેને તમે તમારા ખાતામાં અપલોડ કરી છે અથવા તો છબીઓ કે જે તાજેતરમાં ફોટોપાનકી પર ઉપ્લબ્ધ છે. તમે ફોટોપાનકીની બધી જ છબીઓ પસંદ કરી શકો અથવા તમે કોઈ ચોકકસ ટેગ દ્વારા આ છબીની પસંદગી કરી શકો.
- તમે તમારા બેઈજ પર કેટલી છબીઓ હોવી જોઇએ તેની પસંદગી પણ કરી શકો.
- તમે બેઈજ પર છબીઓનો માપ પણ નક્કી કરી શકો છો
- You also can choose the orientation of the badge (ડાબી,જમણી અથવા એકપણ પસંદ કર્યા વીના જ તમે તેને તમારી પોતાની વીશિષ્ટ રીત આપી શકો)
![]()
તમે સાંકેતિક શબ્દને તમારૉ સંગ્રહપોથીની સુરક્ષા માટે ગોઠવી શકો. તમે જયારે તમારી સંગ્રહપોથીને સાંકેતિક શબ્દ આપો ત્યારે તમે એટલા ચોક્કસ તો હોવા જોઈએ કે સાંકેતિક શબ્દ જાણયા વિના તેને કોઇ જોઈ ના શકે.
![]()
ફોટોપાનકીમા તમે ખાનગી અથવા જાહેર છબીઓને સાચવી શકો.જયારે છબીઓની સાચવણી થાય ત્યારે તમે દરેક છબીઓ માટે ખાનગી ગોઠવણીને પણ પસંદ કરી શકો. જો તમે ખાનગી ગોઠવણી પસંદ કરો તો તમે પૂરેપૂરા ચોક્કસ હોવા જોઈએ કે છબીઓ તમારા માટે જ દશૅનીય હોય. જો તમારે મિત્રો સાથે ખાનગી છબીઓની ફાળવણી કરવાની હોય તો તેને સંગ્રહપોથીમાં ઉમેરો અને સંગ્રહપોથીની સાચવણી માટે સાંકેતિક શબ્દની ગોઠવણી કરો પછી તમે તમારા મિત્રને એક ઈમેઈલ (લીંક અને સાંકેતિક શબ્દ સાથે) મોકલી શકો.
જયારે સંપકૅને ઉમેરવા માં આવે છે ત્યારે પ્રથમ તો ઉપયોગ કરતા તરફથી એ છબી ખુલ્લી હોવી જોઈએ કે જેને એને પોતાનો સંપકૅ યાદીમાં જોડવી છે. જયારે મોટા માપની છબી ખુલ્લી હોય ત્યારે છબીની નીચે સંપકૅમાં ઉમેરો ની લીંક ઉપયોગ કરતાઓને સંપકૅ યાદીમાંઉમેરવા માટે છે.
પસંદગીને ઉમેરવા (છબીઓની પસંદગી) એ સંપકૅને ઉમેરવા જેવી જ પ્રકિયા છે માત્ર એટલો જ તફાવત છે કે ત્યા મનપસંદ મા ઉમેરવા મોટા માપની છબીની નીચે મનપસંદમાં ઉમેરો એ લીંક મનપસંદ ઉમેરવાની લીંક છે.
![]()
છબીના પન્ના પર "ડાઉનલોડનુ બટન છે. આ બટન દબાવશો ત્યારે તમને ડાઉન થયેલ છબી મળશે.
![]()
છબીઓને ઈમેઈલ ઢ્રારા મોકલવી સરળ અને દદૅરહિત છે.! તમારા પ્રોફાઈલના પન્ના પર જાઓ અને "મારા ફોટોપાનકીનુ ઈમેઈલ". ઈમેઈલનુ સરનામુ સ્વયંમસંચાલિત રીતે જ બનશે કે જયા તમે તમારી છબીઓને બધી જ જગ્યાએ મોકલી શકશો. ઉદાહરણ તરીકે મોબાઈલ ફોન અથવા સામાન્ય ગા્હક નો ઈમેઈલ.
મોબાઈલ ફોન ઢા્રા તમે છબીઓને ગમે ત્યા ગમે તે સમયે મોકલી શકો!
1.છબી લો. 2.પસંદ કરો "મોકલો" અને "ઈ-મેઈલ" કરો. 3. તમારા પ્રોફાઈલ ના પન્ના પર મેળવનારના ફિલ્ડમાં ઈમેઈલ સરનામું આપો. 4. ટોપીકના ફિલ્ડમાં તમે છબીને ટેઞ આપી શકશે. છબીનુ નામ એ છબીનુ ટાઈટલ છે.